લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા ને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિ ઈરાનીજી

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા ને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિ ઈરાનીજી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ, સાંસદ શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, ડો. કિરીટભાઈ સોલંકી, વિધાનસભા સીટના ઇન્ચાર્જ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોષી અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *