મહુવાના કવિઠા ગામની પૂર્ણા નદીમાં માછલી પકડવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

રિપોર્ટ, મયુર પટેલ

હુવા તાલુકાના કવીઠા ગામના યુવાન સંજયભાઈ પ્રવીણભાઈ રાઠોડ કવિઠા ગામમાં આવેલી પૂર્ણા નદીમાં માછલી પકડવા જતા ડૂબી જવાના સમાચાર પરિવાર અને ગામજનોને થતા સુરત અને બારડોલી ના ફાયર બ્રિગેડની ટીમ અને મહુવા પોલીસ ઘટના સ્થળે આવી ડૂબી ગયેલા યુવાનની શોધખોળ બોટ દ્વારા કરવામાં આવી હતી 48 કલાક ની ભારે જહમત ઉઠાવતા પણ લાશનો કોઈ પત્તો હાથ ન લાગ્યો જ્યારે ગઈકાલ સવારે ડી કમ્પોઝ હાલતમાં યુવાનની લાશ નદી કિનારે મળી આવતા ફાયર બ્રિગેડ ની ટીમ અને પોલીસ કર્મચારીઓ અને ગામજનો અને પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો ત્યારબાદ કવિઠા ગામના સરપંચે સુરત અને બારડોલી ફાયરની ટીમનો ભારે જેહેમત કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો …

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *