


કમલમ ન્યુઝ.સમીર શાહ.વ્યારા.
વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય માહિતી ધોરણ નવ તથા 10 માં અભ્યાસ કરતા તરુણો અને તરુણિયો માટે. તરુણો ને મૂંઝવતા પ્રશ્નો નો અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાય ગયો. આ કાર્યક્રમ માટે વાલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર અમીન ચૌધરી. ડોક્ટર અનુજા ચૌધરી. ડોક્ટર મોહિની પરમાર. ડોક્ટર દિવ્યાબેન. અને ડોક્ટર યોગેશ ચૌધરી તથા તરુણોના સલાહકાર તરીકે મેં સુધાબેન સેવા પૂરી પાડી હતી. તેમાં તરુણોને મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તરુણ અવસ્થા દરમિયાન શારીરિક માનસિક. ફેરફાર. માસિક ધર્મ. ગુડ ટચ. બેડ ટચ પ્રોટીન હાર આર્યન ટેબલેટ વગેરે જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી.
