“યુનિવર્સિટી કક્ષાની સ્વામી વિવેકાનંદના વિચારો અન્વયે ચિંતન શિબિર” યોજાઈ હતી.

મનુભાઈ નાયી હિંમતનગર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર પ્રેરિત વિશ્વભારતી એ કેશન સંસ્થાન સંચાલિત એમ.એમ.ચૌધરી આર્ટ્સ કોલેજ,રાજેન્દ્રનગર આયોજિત, વિધકાનંદ કેન્દ્ર(કન્યાકુમારી) કર્ણાવતી વિભાગ, અનબા કોલેજ ઓફ અજ્યુકેશન અને સહયોગ કુકયજ્ઞ ટ્રસ્ટના સહકારથી “યુનિવર્સિટી કક્ષાની સ્વામી વિવેકાનંદના વિચારો અન્વયે ચિંતન શિબિર” યોજાઈ હતી. આ ચિંતન શિબિર માં હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વિનેન્દ્ધસિહ ઝાલાએ વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદ ના પ્રેરક પ્રસંગો જણાવી પ્રેરક ઉદબોધન કર્યું હતું. સ્વામી વિવેકાનંદજી ને પ્રતિમાને ફુલહાર પહેરાવી વંદન કર્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *