શ્રી સરસ્વતી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોડાસામાં સ્પોર્ટસ ડે નું આયોજન કરવામાં આવ્યું

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સરસ્વતી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં વિદ્યાર્થીઓ રમતગમત પ્રત્યે રુચિકેડમી તે માટે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોમાં દોડની સ્પર્ધામાં સૂર્યવંશી જ્યોતસિંહ જયેન્દ્રસિંહ પ્રથમ નંબરે વિજેતા જાહેર થયા હતા જે બદલ તેમને શાળા પરિવાર તરફથી મેડલ ઇનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર આચાર્યશ્રી અને સ્ટાફ પરિવાર દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *