
વ્યારા કૉલેજનાં ૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને શ્રીમતી જે.કે.શાહ તથા શ્રી કે.ડી.શાહ કૉમર્સ કૉલેજ, વ્યારા ચાલુ વર્ષે “સુવર્ણ જયંતી મહોત્સવ” ઊજવી રહી છે. આ સુઅવસરે તાપી જિલ્લાના ૧૭૨-નિઝરના મા.ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીત તથા ૧૭૧- વ્યારાના મા.ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી ઊપસ્થિત રહ્યા.
કમલમ ન્યૂઝ રાકેશ વાળા વ્યારા.