


કમલમ ન્યુઝ.સમીર શાહ.વ્યારા.
શ્રી સંત સાવતા ફુલ માળી સમાજ ટ્રસ્ટ વ્યારા, દ્વારા સુરત માળી સમાજ ના મહિલાઓ અને પુરુષો શ્રી कन्हैयालाल महाराज ની પદયાત્રા (પાલખીયાત્રા) વ્યારા થઇ ધનેરઆમળી ગામે,dahivel,મહારાષ્ટ્ર રવાના થવાની છે. યાત્રા તારીખ. ૨૭/૧/૨૦૨૩ શુક્રવાર ના રોજ વ્યારા સાંજે ૪ :૦૦ ચાર કલાકે મિશન નાકા થી વ્યારા નગરમાં માલીવાડ,મહાત્મા જયોતિરાવ રોડ, મરાઠાવાડ,કાનપુરા થઈ રોકડિયા હનુમાન મંદિર, એચ.પી.ગેસ ની બાજુમા, ધુલિયા રોડ, વ્યારા રાત્રી મુકામે રોકાવાની છે. અને 28 -1 – 2023 ના રોજ સવારે7.00 વાગે મહારાષ્ટ્ર તરફ જવા રવાના થઈ હતી. અને વ્યારા મારી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
