





વોર્ડ નં. ૧૧ ના પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઇ આચાર્ય, મહામંત્રીશ્રીઓ ભવાનસિંહ વાઘેલા, ભીખાભાઈ પટેલ, તથા કોર્પોરેટરશ્રીઓ ગીતાબેન પટેલ અને સેજલબેન પરમારનાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પરીક્ષા પે ચર્ચા -૨૦૨૩ કાર્યક્રમ ઝુંડાલ ગુરુકુળ (પુના) ખાતે સાથી કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારો સાથે નિહાળ્યો. જે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આગામી પરીક્ષાઓને અનુલક્ષીને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ સાથે માર્ગદર્શન પૂરું પાડેલ.