અરવલ્લી જિલ્લા માં રક્તદાન શિબિર ની તેમજ શામળાજી મંદિર મુલાકાત લેતા શિક્ષણ સચિવ રાવ

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા  બ્લડ ડોનેશન કેમ્પ ધનસુરા અને મોડાસા ની મુલાકાત લીધી હતી ત્યારબાદ શિક્ષણ સચિવ રાવ સાહેબ શ્રી શામળાજી વિષ્ણુ ભગવાન મંદિર ના દર્શન કર્યા હતા તેમની સાથે શામળાજી વિષ્ણુ મંદિર ના ટ્રસ્ટી અનિલભાઈ પટેલે મંદિર વતી માનનીય રાવ સાહેબ શ્રી તથા તેમના પરિવાર નુ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું તેમની સાથે સ્વાગત માં રણછોડભાઈ દેસાઈ તથા કિરીટભાઈ ચૌહાણ જોડાયા હતા

મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *