વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા ના વોર્ડ નંબર 2 માં જૈન દેરાસર અને મહાદેવ મંદિર ના પરિસર માં નવી ટાઈલ્સ બેસાડવાનું કામ

વ્યારા બ્યુરો ચીફ. સમીર શાહ.

વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા ના વોર્ડ નંબર 2 માં જૈન દેરાસર અને મહાદેવ મંદિર ના પરિસર માં નવી ટાઈલ્સ બેસાડવાનું કામ અને ત્યાંના જુના પીપળાનો ચોરો બનાવવાનું કામ હાથ ધરાયું હતું. ત્યારે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર મુણલા ભાઈ જોશી દ્વારા કામની ચકાસણી કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *