



કમલમ ન્યુઝ.સમીર શાહ.વ્યારા.
તાપી જિલ્લા ના ડોલવણ તાલુકાના પીપલવાડા ગામે સુરત જિલ્લા ગ્રામ વિકાસ મંડળ વાલોડ સંચાલિત પીપલવાડા આશ્રમ શાળાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ અને કમિટીના સભ્યો . તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને ગામના આમંત્રિત મહેમાનો મોટી સંખ્યાઓમાં હાજર રહ્યા હતા. અને ભૂમિ પૂજન નો કાર્યક્રમ ખુબ સુંદર અને સારી રીતે કરવામાં આવ્યો હતો.
