‘ધ આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થા દ્વારા કાકડવા ગામમાં હેપ્પીનેશ પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું હતું.

કમલમ્ ન્યૂઝ, બ્યુરો ચીફ ઉમેશ તામસે

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ કાકડવા ગામમાં તા. ૨૭/૦૧/૨૦૨૩ થી તા. ૩૧/૦૧/૨૦૨૩ એમ ૫ દિવસીય હેપ્પીનેશ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં સુદર્શન ક્રિયાનો લાભ લીધો હતો. આર્ટ ઓફ લિવિંગ કાર્યક્રમનું આયોજન આર્ટ ઓફ લિવિંગના ટીચર શ્રી જયેશભાઈ ગામીત, વિનોદભાઈ ચૌધરી તેમજ કાકડવા ગામના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *