
- જિલ્લાના નાગરીકો માટે આણંદ શહેરમાં તૈયાર થશે આધુનિક સિવિલ હોસ્પિટલ
- આણંદ વિદ્યાડેરી રોડ ઉપર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડની સામે આવેલ ગુજરાત પશુ ચીકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય યુનિવર્સિટી, આણંદ કેમ્પની જમીન ઉપર નવી સિવિલ હોસ્પિટલ તૈયાર કરવાનો રાજ્ય સરકારશ્રીનો નિર્ણય
- સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ તથા સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઇ પટેલ, આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, નાયબ દંડક તથા બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઇ સોલંકી, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રુપલબેન પટેલ, જિલ્લા સંગઠન અને આણંદ શહેર સંગઠન તેમજ આણંદ પાલિકાના કાઉન્સિલરશ્રીઓના અથાક પ્રયાસો થી આણંદ શહેરમાં નિર્માણ પામશે સિવિલ હોસ્પિટલ
આણંદ જિલ્લમા સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે ની જગ્યા ફાળવા બદલ આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋશિકેશભાઇ પટેલ સાહેબનો આણંદ જિલ્લાની જનતા વતી હદય પુર્વક આભાર.
