
અમદાવાદ પૂર્વ વસ્ત્રાલ વિસ્તાર માં આવેલ માધવ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખી પહલ કરવામાં આવ્યું. શાળા ના વિધાર્થીઓ અર્થવ્યસ્થા ને જાણી શકે એ ઉદ્દેશ્ય સાથે ભારત ના બજેટ સત્ર પર તારીખ ૦૨/૦૨/૨૦૨૩ ના રોજ ” કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪” વિષય પર નિબંધ લેખન સ્પર્ધા રાખવામાં આવ્યું છે.
