વડોદરા જીલા ના પાદરા ગામ ખાતે SMC જુગાર દરોડો

દરોડાની જગ્યા: વડોદરા જીલા ના પાદરા ગામ ખાતે તુર્કી ફળીયુ,પાદરા નગર સેવા સદન કાર્યાલય ની બજુમા પાદરા,વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન: પાદરા પોલીસ સ્ટેશન રોકડ જપ્ત રૂ: 21097/- મોબાઈલ ફોન-05 કિંમત રૂ. 16,000/-

વાહન:-1 કિંમત રૂ. 25000/- કુલ મુદામાલ: રૂ,62,097/-

આરોપી

(1) શબ્બીરભાઈ કાળુભાઈ મલિક રહે ટાવર પસી રબારી વાસ ની શેમ પાદરા, વડોદરા, ગ્રામ્ય
(લેખક)
(2) અબ્બાસભાઈ અબ્દુલભાઈ ખલીફા રહે તુર્કી વાલંદ ફળિયું નગર સેવા સાસણ કાર્યાલય પાસ પાદરા, વડોદરા, ગ્રામ્ય
(3) અજીત ઇન્દ્રવદન સોની રહે નવી પોસ્ટ ઓફિસ ને એ જ, પિંકી હોસ્પિટલ ને બાજુ માં પાદરા વડોદરા, ગ્રામ્ય
(4) ઈમરાનભાઈ હસનભાઈ મલિક ઈમરાન ભાઈ રહે મલિક ફળીયું રાજુ ગામ, પાદરા વડોદરા, ગ્રામ્ય (લેખક)
(5) ચિરાગભાઈ અબ્દુલભાઈ ચૌહાણ, રહે તુર્કી વાલંદ ફળિયું નગર સેવાસદન કચેરી ને બજુમા પાદરા વડોદરા ગ્રામ્ય(લેખક)
(6) અયુબભાઈ ગુલામભાઈ રહે, ખોખર, મસ્જિદ પચાલનું ફળીયું, ખડકી વાડ જ પાદરા, વડોદરા ગ્રામ્ય

આરોપી વોન્ટેડ:-02

(1) જાવેદ ઉર્ફ જેકો હુસેન ગુલામ મલિક રહે શાલીમાર સોસાયટી જાસપુર રોડ પાદરા વડોદરા, ગ્રામ્ય
(2) ઝાકીર યુસુફ ગરાસીયા રહે ભાગ્યલક્ષ્મી સમાજ પરનામી અગરબત્તી પાસ્તા પાદરા વડોદરા, ગ્રામ્ય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *