વ્યારા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં વિકાસના કાર્યો

કમલમ ન્યુઝ. સમીર શાહ.વ્યારા.

તાપી જિલ્લાનાવ્યારા નગરપાલિકા હદ વિસ્તારમા વિકસતા વોર્ડ નં.૨ મા ફડકે નિવાસમા આવેલ વાલ્મિકી કૉમ્યુનિટી હૉલનુ ₹ ૬,૦૦,૦૦૦ જેટલી માતબર રકમ ફાળવી હોલના રીનીવેશન કામગીરીનુ શ્રીફળ વધેરી સ્થાનીક સભ્ય અને શ્રી સંજયભાઇ સોની, ગટર સમિતિના ચેરમેનશ્રી મૃણાલ જોશી, વોર્ડમા નવા – નવા કામો મંજુર કરાવવા હમેશાં લેખિતમાં રજૂઆત કરતા બાગ અને સામાજીક વનીકરણ વિભાગના ચેરમેન શ્રીમતી નિમિષાબેન તરસાડીયા અને મહિલા વિકાસના ચેરમેન શ્રીમતી પ્રિતીબેન ગામીતે કાર્યની શરૂઆત કરાવડાવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *