વ્યારા કે બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશનની મુલાકાત માટે લઈ ગયા

કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.

શ્રી ર.ફ. ડાબુ. કેરોની મંડળ સંચાલિત કે બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના પ્રાઇમરિ શાળાના વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશનની મુલાકાત નું આયોજન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 300 વિદ્યાર્થીઓ ને રેલવે સ્ટેશન પર લઈ જઈને ત્યાં રોજિંદી ક્રિયાનું માર્ગદર્શન ત્યાંના રેલ્વે કર્મચારી તથા સ્ટેશન માસ્ટર દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાંથી પસાર થતી. ત્યાંથી પસાર થતી પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન વિશે માહિતી બાળકોને આપવામાં આવી હતી. અને શાળાના બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને શાળાના પ્રિન્સિપાલે. રેલવે કર્મચારી અને સ્ટેશન માસ્તરનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *