ઇડર શહેર-તાલુકા ભા.જ.પ.ની કારોબારી બેઠક મળી

પક્ષનું સંગઠન સર્વોપરી” સતત કાર્યરત ઇડર-વડાલી વિધાનસભા પૈકી ઇડર શહેર-તાલુકા ભા.જ.પ.ની કારોબારી બેઠક મળી, મા.ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા,જીલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા,ઇડર નગરપાલિકા પ્રમુખ જયસિંહ સાહેબ નું માર્ગદર્શન તથા તમામ હોદેદારો ની હજારી રહી

તાલુકા ચીફ મકબુલ હુસેન

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *