કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે સ્ટેશન રોડ વિસ્તારના આનંદ શાળામાં નગરપાલિકાના ચેરમેન સમિતિના સભ્ય કુલીનભાઈ પ્રધાન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કૃમિનાશક દવાઓ આપી. અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.