
કમલમ ન્યુઝ.સમીર શાહ. વ્યારા.
વ્યાજખોર ના દૂષણ પર લગાવીએ રોક તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોન મેળો તારીખ 14- 2 -2023. ના રોજ મંગળવાર ને સવારે 11:00 વાગે. ડો.શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે વ્યાજખોર પાસે નાણા વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ તથા બેંક પાસે નાણા વ્યાજે લઈ શકાય. એ માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
