તાપી જિલ્લાના સોનગઢ નગરમાં નવનિર્મિત જૈન મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નું ઉદઘાટન

કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા
તાપી જિલ્લાના સોનગઢ નગરમાં નવનિર્મિત જૈન મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નું ઉદઘાટન કરાયું
તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિમિત જૈન મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે જૈન ફેમિલીના મેમ્બરો.તથા સોનગઢ ના ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત. અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા સોનગઢ નગરના કાર્યકર્તાઓ અને મિત્રો તથા આમંત્રિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM