ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષા કેદ્રની મુલાકાત લીધી

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 25: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલી રહેલ ડાંગ જિલ્લાના એકમાત્ર સેન્ટર દીપ દર્શન શાળા ખાતે તા. 22/02/2023 ના રોજ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વી ડી દેશમુખે મુલાકાત લીધી હતી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષામા કુલ 392 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. ડાંગ જિલ્લા ઝોન કચેરીના તમામ કર્મચારીઓ અને ઝોનલ અધિકારી શ્રી એ. સી. બાગુલ તેમજ કેન્દ્ર સંચાલક શ્રી સિસ્ટર સુહાસની જે. પરમારના સુચારુ સંચાલન દ્વારા શાંતિપૂર્ણ માહોલમા પરીક્ષા યોજાઈ રહેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *