મોરબી શહેર ભાજપ અને આહિર સમાજ ના પ્રમુખ શ્રી લાખાભાઈ જારિયાને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

મોરબી શહેર ભાજપ અને આહિર સમાજ ના પ્રમુખ(જેમના નેતૃત્વમાં મોરબી નગરપાલિકામાં 52 માંથી 52 શીટ પર ભાજપનો વિજય થયો અને મોરબી માળિયા વિધાનસભા સીટ મા 51000 લીડ બોલાયા અને તેનાથી વધારે લીડ લાવીયા)(ભામાશા) સામાજિક,રાજકીય દરેક જગ્યા એ હંમેશા તત્પર રહેતા,દરેક સમાજ માટે ખૂબ જ ઉપયોગી દરેક યુવા વર્ગ ના પ્રણેતા અને મારા માર્ગ દર્શક અને ઉદ્યોગપતિ શ્રી લાખાભાઈ જારિયાને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આપ હંમેશાં આવા સારા કાર્ય મા આગળ જ રહો અને દ્વારકાધીશ ખૂબ જ લાબું અને નિરોગી આયુષ્ય આપે એવી પ્રાર્થના …

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *