રેવાબેન નટવરલાલ ભીખાલાલ મોદી (ભીલડી વાળા) દ્વારા પરિવાર યાત્રા પ્રવાસ સૌરાષ્ટ્ર /કાઠીયાવાડ યોજવામાં આવ્યો…


સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ મુડી છે …જ્યાં ચારિત્ર નું ઘડતર થાય છે ,જ્યાં વિવેક બુદ્ધિ અપાય છે, અને જ્યાં સંસ્કૃતિ સચવાય છે તે જગ્યા એટલે કુટુંબ
રેવાબેન નટવરલાલ ભીખાલાલ મોદી (ભીલડી વાળા )ડોક્ટર કુંદન શૈલેષકુમાર મોદી, ડોક્ટર અવની તથા ગીતાબેન મોદી (મુન્દ્રા ,કચ્છ) આયોજક દ્વારા દિનેશકુમાર નટવરલાલ મોદી( ભીલડી વાળા) આયોજન તેમજ શ્રી અંબિકા લક્ઝરી બસ (સ્લીપિંગ કોચ) સુંદર સુવિધા ઓનર અર્પિત દિનેશકુમાર મોદી (પાલનપુર )દ્વારા તારીખ: 24 /2/ 2023 થી તારીખ: 28-/2/2023 ના રોજ ચોટીલા માં ચામુંડા માતા/ વીરપુર.. શ્રી જલારામબાપા મંદિર ખોડીયાર ધામ( કાગવડ) શ્રી કષ્ટભંજન દેવ (સારંગપુર) જુનાગઢ ..ગાયત્રી મંદિર/ દામોદર કુંડ /નરસિંહ મહેતા નો ચોરો( જન્મ સ્થળ) શક્કરબાગ( પ્રાણીસંગ્રહાલય) શ્રી ભવનાથ મંદિર (ગિરનાર )મા અંબાના દર્શન/( સોમનાથ) મહાદેવના દર્શન /ત્રિવેણી સંગમ ઘાટ /સોમનાથ પ્રભાત પાટણ (હિરણ નદી /કપિલા નદી/ સરસ્વતી નદી) ત્રિવેણી સંગમ દર્શન.. માધાપર બીચ (દરિયો દર્શન) સુદામા શામળા મીઠા પાણીના કુંડ/ હરસિધ્ધિ માતાજીનું મંદિર (ગાંધવી ) પરબધામ
….દ્વારકા …દ્વારકા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન /બેટ દ્વારકા /ગોપીનાથ મંદિર ગોપી (તળાવ )શ્રી નાગેશ્વર મહાદેવ (જ્યોતિર્લિંગના દર્શન) તેમજ ગોમતીઘાટ /રામજી મંદિરના દર્શન (દ્વારકા )પરિવાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી. સાથે સાથે રાજુભાઈ મોદી અને રસોયા પરિવાર ગ્રુપ દ્વારા ચા /નાસ્તો તથા ભોજનની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવેલ. તેમજ રાજુભાઈ મોદી અને ઉમેશભાઈ દ્વારા લક્ઝરી બસ દ્વારા દરેક ધાર્મિક સ્થળોએ મુલાકાત કરાવી. આ પ્રવાસનું સુંદર પરિવાર સાથેનું આયોજન કરવા બદલ…. જયશ્રીબેન /મીનાક્ષીબેન/ નિર્મળાબેન /ટ્વિન્કલબેન/ રીચાબેન /ફાલ્ગુની બેન/પ્રિયાબેન/ પ્રતીકભાઈ /કિરીટભાઈ / હિરેનભાઈ /સુમિતભાઈ/ ઉમંગભાઇ તેમજ ચંદુભાઈ મોદી (એટીડી )જેવો એ આનંદની લાગણી વ્યક્ત કરી હતી .વિશેષ કેશાભાઈ સુથારે આ સુંદર આયોજન પરિવાર સાથે કરવા બદલ નટવરલાલ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી .વિશેષ રેવાબેન નટવરલાલ મોદી કે જેઓએ પરિવાર સાથે યાત્રા પ્રવાસ કરી વિવિધ જગ્યાએ દર્શન કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને પરિવાર ને મા ભગવતીના હૃદય પૂર્વકના આર્શીવાદ આપ્યા હતા. તેમજ ડોક્ટર કુંદન શૈલેષકુમાર મોદીએ આ સુંદર પ્રવાસ નું આયોજન કરવા બદલ અર્પિત કુમાર/પ્રતીક કુમાર દિનેશભાઈ મોદીની હૃદય પૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ ખૂબ જ સફળ અને આયોજન બદ્ધ રહ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *