
જીવન જયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ),વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ),સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં તા. ૦૪-૦૩-૨૦૨૩ના રોજ જીવન જયોત ટ્રસ્ટ, અમરોલીના માજી પ્રમુખ અને ટ્રસ્ટના સંસ્થાપક સ્વ. કાંતિલાલ જે. શાહની પુયતિથી નિમિત્ત્ો સાયકલ રેલી, પૂષ્પાંજલી કાર્યક્રમ અને રકતદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાયકલ રેલી, પૂષ્પાંજલી કાર્યક્રમ અને રકતદાન શીબીરમાં વિદ્યાર્થીઆએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમા અતિથિ વિશેષ્ા તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કુલપતિ ડાર્ૅ. કિશોરસિંહ ચાવડા, સિન્ડિકેટ સભ્ય ડાર્ૅ. પારૂલ વડગામા, સેનેટ સભ્ય શ્રી સતીષ્ાભાઇ પટેલ અને પ્રદ્યુમન જરીવાળા તેમજ બેંક આેફ બરોડાના મેનેજર શ્રી સુરજ ગુપ્તા, ડત્હ્મ સંજયકુમાર, ત્ભડહ્મ શ્રી ખન્ના સાહેબ તેમજ સંતોષ્ા વુમેન્સ કેર હોસ્પીટલ આઇવીએફ સેન્ટર ના ડાર્ૅ.રવિન્દ્ર કોરાટ, ડાર્ૅ. જીગર પટેલ તેમજ ફેમીલી ફિઝિશયન એસોસીએશન -સુરતના ડાર્ૅ. લક્ષ્મણભાઇ પટેલ, ડાર્ૅ. અજયભાઇ ઢોલકીયા તેમજ જીવન જયોત ટ્રસ્ટ,અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, માનદ્ મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ અને શ્રી અનુજભાઇ શાહ તેમજ સ્વ. કાંતિલાલ જે. શાહના પુત્ર સ્નેહલભાઇ શાહ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો, ટ્રસ્ટ સંચાલિત શાળાના આચાર્ય અંજનીબેન જાની અને દિલીપભાઇ પરમાર, જે.ઝેડ.શાહ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડાર્ૅ. રાજેશ રાણા તથા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઆે હાજર રહયા હતા. રકતદાન શીબીરમાં માનવંતા મહેમાન પૈકી યુનિવર્સિટી સેનેટ મેમ્બર શ્રી પ્રદ્યુમન જરીવાળા, જીવન જયોત ટ્રસ્ટ,અમરોલીના માનદ્ મંત્રીશ્રી અનુજભાઇ શાહ, અમરોલી પોલીસ સ્ટેશનના કાજલબેન, પાયલબેન તેમજ કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઆેએ તથા કોલેજના સ્ટાફ સભ્યો અને વાલીઆેએ રકતદાન કરી વિદ્યાર્થીઆેને પ્રોત્સાહિત કર્યા હતા. કુલ ૧૮૭ બોટલનુ બ્લ્ડ ડૉનેટ થયુ હતું. આ તમામ રકતદાતાને સ્મૃતિ ભેટ સાથે રકદાનની ફોટો ફ્રેમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણી અને બીસીએ કો આેર્ડિનેટર ડાર્ૅ. જૈમીન શુકલા, બી.કોમ. કો આેર્ડિનેટર ધરીત નાયક, બી.બી.એ.કો આેર્ડિનેટર ડાર્ૅ. સ્વાતિ મહેતા, બી.સી.એ.વિંટર કો આેર્ડિનેટર ડાર્ૅ.વીરલ પોલીશવાળા, એન.એસ.એસ. પ્રોગ્રામ આેફિસર ડૉ.પ્રદિપકુમાર લેન્કા, પ્રા. જયોતિકાબેન ટેલર તથા એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.