
સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણીમાં વડાલી વિભાગમાંથી ભાજપ ના તાલુકા પ્રમુખશ્રી,સાબરડેરીના ડિરેકટરશ્રી,જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પૂર્વ ચેરમેનશ્રી,વડાલી કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી જયંતીભાઈ વી પાટીદાર ભવ્ય મતો થી વિજયી થયા
ચીફ બ્યુરો વડાલી મેમણ