અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર કીરિટભાઇ સોલંકી ના ધર્મ પત્ની દિવંગત મંજુલાબેન સોલંકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જાહેર શ્રદ્ધાંજલિ સભા


આપણા સૌના માનનીય સાંસદ શ્રી ,પેનલ સ્પીકર લોકસભા ડો. કિરીટભાઈ પી સોલંકીના પ્રિય પત્ની સ્વ.મંજુલા બેન જીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક જાહેર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ સૌને શ્રદ્ધાંજલિ સભામાં જોડાવા , શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે વિનંતી છે.

સમય: સવારે 8 થી 11 / તારીખ:10/03/2023 શુક્રવાર
સ્થળ: સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, સર્કિટ હાઉસ સામે, એરપોર્ટ રોડ શાહીબાગ, અમદાવાદ,

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *