ગોધરા ખાતે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત

ગોધરા ખાતે જીલ્લા ભાજપા કાર્યાલય કમલમમા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામા સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરી વિવિધ મહિલા કાર્યકરોને પ્રેરણા આપી પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગે મોરવા વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમતી નીમિષાબેંન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ કૂ. કામિનીબેન સોલંકી, ગૌરીબેન જોશી તથાભાજપ પ્રમુખ અશ્વિનભાઈ વગેરે હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *