માજી સૈનિક સેવા ફાઉન્ડેશન તાપી દ્રારા શહીદ દિવસ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ.
તા,23/03/2023 ના રોજ સવારે 9.30કલાકે શહીદ દિવસ ઊજવવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે શ્રી કુલીન પ્રધાન વ્યારા નગરપાલિકા કારોબારી ચેરમેન,માજી સૈનિક પ્રમુખ ચંદ્રકાંતભાઇ ,કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ, માજી સૈનિક ઉપ પ્રમુખ મુન્નાભાઈ,માજી સૈનિક મહામંત્રી શૈલેષભાઈ, મૃણાલભાઈ જોષી તથા માજી સૈનિકો તથા સામાજિક કાર્યકર્તા તરીકે શ્રી નારાણભાઇ પુરોહિત, શ્રી મહેશભાઈ રાવલ તથા વ્યારા ના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
ભગતસિંહ, સુખદેવ, રાગુરુ જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું દેશ માટે, આ બલિદાન ભારત દેશના લોકો ક્યારે પણ ભૂલસે નહી. રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર ભક્તિ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના માજી સૈનિકોએ દરેકમાં ઉજાગર કરી, ભારત માતા કી જય.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *