૧૫ મી વિધાનસભાના દ્વિતીય સત્રમાં ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષ શ્રી શક્તિપીઠ માઁ અંબાજીના મંદિરની પ્રસાદીરૂપ ચુંદડી ઓઢાડી અભિવાદિત કર્યા.

૧૫ મી વિધાનસભાના દ્વિતીય સત્રમાં ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષ શ્રી Shankar Chaudharyજીએ સંપૂર્ણ સત્ર દરમિયાન એક પારિવારિક માહોલ ઉભો કરી લોકશાહીના મંદિર એવા વિધાનસભા ગૃહની ગરિમા પ્રત્યે અમને સહજ કર્યા છે, ત્યારે માન. અધ્યક્ષશ્રીનું વિખ્યાત શક્તિપીઠ માઁ અંબાજીના મંદિરની પ્રસાદીરૂપ ચુંદડી ઓઢાડી અભિવાદિત કર્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *