





“બે હાથ પ્રાણરક્ષક જીવન સંજીવની ટ્રેનીગ”




















મોરબી મેડિકલ કોલેજે ડોક્ટર સેલ ના કન્વીનર ડોક્ટર વિજય ગઢીયા સાહેબ અને મેડિકલ કોલેજના સ્ટાફ ટ્રેનિંગ આપવામાં આવી તે સમયે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબ મોરબી જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સાહેબ મોરબી શહેર અધ્યક્ષ શ્રી લખાભાઇ જારીયા સાહેબ મોરબી જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી ,જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ તેમજ મોરબી જિલ્લાના આગેવાનો તેમજ શહેર સંગઠનના આગેવાનો કાઉન્સિલર શ્રીઓ અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા..