


ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને ઉર્જાવાન પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંક નાયકજી ના અધ્યક્ષથાને અટલ ભવન જામનગર ખાતે બૃહદ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની શરૂવાત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટીય કરી ભારત માતા કી જય…. ના નાદ સાથે કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી તેમજ જામનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ની ટીમ તેમજ વિવિધ મંડળ માંથી પધારેલ બક્ષીપંચ મોરચાના ની ટીમ અને બક્ષીપંચ સમાજ માં આવતા ૧૬ જેટલી સમાજ ના આગેવાનો દ્વારા હર્ષભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું
માનનિય પ્રમુખ શ્રી મયંક ભાઈ તેમજ જામનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી લક્ષ્મણ ભાઈ ખુંટી દ્વારા આગામી સમય માં બક્ષીપંચ મોરચો વધુ મજબૂત કઇ રીતે બને એ અંગે આગેવાનો અને કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું....
આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી નાજા ભાઈ ઘાંઘર તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી દિલીપ ભાઈ બારડ અને વિનય ભાઈ ઝાલા તેમજ જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ ભાઈ મુંગરાં તેમજ જામનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી લક્ષ્મણ ભાઈ ખુંટી ,જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપ ભાઈ ભોજાણી, પ્રવીણસિંહજી જાડેજા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચા ના મંત્રી અને જામનગર ના વતની ભાઈ શ્રી સુરેશ ભાઈ વશરા તેમજ જિલ્લા ભાજપ ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી રૂડાં ભાઈ વેશરા તેમજ પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી અશોક ભાઈ ગોહિલ, કાના ભાઈ તેમજ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ શ્રી ઉમેશ ભાઈ ,સંજય ભાઈ તેમજ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કનવિનર પી એસ રાઠોડ તેમજ વિવિધ મંડળ માંથી પધારેલ પ્રમુખ શ્રી અને સમગ્ર ટીમ તેમજ સમગ્ર જિલ્લામાં થી બક્ષીપંચ સમાજ ના આગેવાનો અને હોદેદારો અને કાર્યકર્તા મિત્રો ઊપસ્થિત રહ્યા હતા