ઇન્દ્રપુરી પબ્લિક સ્માર્ટ સ્કુલ ના લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ સ્માર્ટ સ્કુલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સાંસદ ડો કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ,પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેશ કાકા અને મેયર શ્રીમતી બીજલ બેન પટેલ સહિત ના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા
સંજય પટેલ



