” શ્રી કમલમ” ખાતે પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને આત્મનિર્ભર સંકલ્પ વિષય ની બેઠક

ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ” શ્રી કમલમ” ખાતે પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને આત્મનિર્ભર સંકલ્પ વિષય ની બેઠક. મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિ માં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી શબ્દસરણ ભાઈ બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન સાથે ચાલી રહેલા પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને સુરક્ષા, સામર્થ્ય અને આત્મનિર્ભર ભારત નો સંકલ્પ વિષય ની બેઠક નું આયોજન કરાયું આ બેઠક માં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધન ભાઈ ઝડફિયા તેમજ પ્રદેશ સેલ ના કન્વીનરશ્રી માધવ ભાઈ દવે એ પ્રદેશ ઉપાઘ્યક્ષ શ્રી ભાર્ગવ ભાઈ ભટ્ટ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ ભાઈ પટેલ,પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રી ડો. જ્યોતિ બેન પંડ્યા અને પ્રદેશ મીડીયા વિભાગ ના ઇન્ચાર્જ શ્રી પ્રશાંત વાળા સહિત ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું

સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *