ડાંગ યુનિટી કન્ટ્રકશન દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ આહવામાં LED ટીવી અર્પણ કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ-૧૯ હોસ્પિટલ માં યુનિટી કન્ટ્રકશન (પ્રો. રાજુભાઈ આહીરે) દ્વારા LED TV અર્પણ કરવામાં આવ્યું.કોરોના દર્દીઓને દેશ અને દુનિયાની ખબરોથી અવગત થવાની સાથે મનનો હળવાશ અનુભવવા માટે ડાંગ જિલ્લાના નાંદનપેડા ગામના UNITY CONSTRUCTION દ્વારા LG સ્માર્ટ એલીડી ટીવી આપવામાં આવ્યું. સિવિલ સર્જન સાહેબ શ્રી ડો. રશ્મિકાંત કોંકણી આર.એમ.ઓ શ્રી ડો.રિતેશ બ્રહ્મભટ્ટ એએચએ ડો. ભાવિક પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યું. અને હોસ્પિટલ વતી યુનિટી કન્ટ્રકશન નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટ-અમરનાથ જગતાપ ડાંગ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *