ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી એસ.આર.પી અનુપમ શાળાની મુલાકાત લીધી

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આજે તેમના અમદાવાદના પ્રવાસ દરમિયાન અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી એસ.આર.પી અનુપમ શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રી શ્રીએ શાળાના અધ્યતન સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, રોબટિંગ રૂમની પણ લીધી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી સુજોય મહેતા, ડેપ્યુટી ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ કાઉન્સિલર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *