સાંઈકૃપા સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના યુવા જોડો અભિયાન અંતગૅત કાર્યક્રમ કરવામાં આવ્યો

કલોલ તાલુકાના આરસોડીયા ગામે આવેલ સાંઈકૃપા સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના યુવા જોડો અભિયાન અંતગૅત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં યુવાનોને ટોલ ફ્રી નંબર 8980014014 પર મિસ કોલ કરાવી આવેલ લિંકમાં જરૂરી વિગત ભરાવી પાર્ટીના સદસ્ય બનાવ્યા હતાં.આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા મોરચાના કારોબારી સભ્ય શ્રી મુકેશભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *