
ડીસા જલારામ સેવા સંકુલ ખાતે ભારત વિકાસ પરિસદ મહાવીજય શાખા ની મીટીંગ યોજાઈ તેમાં પ્રમુખ ભરત ભાઈ મંત્રી પ્રધુમન અગ્રવાલ ખજાનચી રમેશભાઈ ભાઈ શાહ અને મહિલા સંયોજિકા આશાબેન ઠકકર તેમજ અમરાતભાઈ પઢીયાર રાજુભાઇ નોટરી ડો જગદીશભાઈ ઠકકર અને દિલીપ ભાઈ વકીલ ની હાજરી તેમજ શાખા ના સભ્યો અને મહિલા સભ્યો ની હાજરી માં આ મિટિંગ યોજાઈ જેમાં ગતવર્ષનાઅહેવાલો રજુ કરવા માં આવ્યા તેમજ આગામી વર્ષ માટે સર્વાનુમતે સુરેશભાઈ ઠકકર પ્રમુખ મંત્રી તરીકે નિલેશભાઈ સોની ખજાનચી રમેશભાઈ શાહ અને મહિલા સંયોજિકા નયના બેન એમ પંચાલ ની સર્વાનુ મતે નિમણૂક કરવા માં આવી હતી ગતવર્ષ માં સભ્યો દ્વારા જે સહકાર આપવા માં આવ્યો તેનો પ્રમુખ દ્વારા આભાર માનવા માં આવ્યો હતો .આનંદ ઠકકર ડીસા