નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા સંયુક્ત ઉપક્રમે મીલેટસ્. (જાડા ધાન) જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગણ દેવી અને બીલીમોરા ખાતે યોજાયો

નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા અને જિલ્લામહિલા મોરચા અને ગણદેવી તાલુકા અને શહેર કિસાન મોરચા તેમજ ગણ દેવી અને બીલીમોરા મહિલા મોરચા નગરપાલિકાદ્વારા સંયુક્ત ઉપક્રમે મીલેટસ્. (જાડા ધાન) જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગણ દેવી અને બીલીમોરા ખાતે યોજાયો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા લાલ શાહ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઈ ઉર્ફ બંટી અને નવસારી જિલ્લા કિસાન મોરચા પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ તથા જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખો અને મહામંત્રીતેમજ પદાધિકારીઓ અને ગણદેવી અને બીલીમોરા નગરપાલિકાના કિસાન મોરચાના પ દાધિકારીઓ અને મહિલા કોર્પોરેટરો તેમજ અગ્રણી મહિલાઓના સાનિધ્ય માંઅને જેમના અતિથિ વિશેષ હેઠળ આ કાર્યક્રમ ગણદેવી ખાતે યોજાયેલ એમાં ગણદેવીના ધારાસભ્ય અનેમાજી કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ અને એમના પ્રવચન દરમિયાન જાડા ધન જેવા કે બાજરી જુવાર નાગલી નો વપરાશ હાલના સમય મુજબ રોજિંદા વપરાશ માં વાપરવું જોઈએ અને ઘઉં ઉપર વધારેધ્યાન ન આપવા મા આવે અને ઘઉંનું પ્રમાણ અસતઃ ઘટાડી જાડા ધન્ય નું પ્રમાણ વધારવામાં આવે તો જે રોગો થાય છે તેમાંથી અંશતઃ મુક્તિ મળશે અને શરીરની તંદુરસ્તી જળવાશે સાથે જણાવેલ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાડા ધાન્ય પ્રત્યે નો લગાવ શું છે એ વિગતવાર ચર્ચા દરમિયાન જણાવેલ હતું તેના ઉપર આપણે સૌ ભાર મૂકી અને જેમ બને તેમ રોજિંદા વપરાશમાં જાડા ધન્યનો વપરાશ વધે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને જાડા ધન્ય નો સ્ટોલ મૂકવામાં આવેલ તેની મુલાકાત લીધી હતી અને સ્ટોલ જોઈ ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ એ સંચાલકોને અભિનંદન આપ્યા હતા
સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન નવસારી જિલ્લા પ્રમુખ શ્રી દેવાંશું ભાઈ દેસાઈ અને પ્રદેશ મંત્રીશ્રી આશિષભાઈ દેસાઈ ઉર્ફે બંટી ભાઈઅને નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી રાકેશભાઈ દેસાઈઅને વિપુલાબેન મિસ્ત્રી અને ઉર્વશીબેન તથા મોટી સંખ્યામાં બહેનો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં નવસારી જિલ્લા કિસાન મોરચા ના પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ પ્રદેશ મંત્રી શ્રી આશિષભાઈ દેસાઈ વગેરે બીલીમોરા ખાતે ના એલએમપી ભવનમાં પ્રવચનમાં જાડા ધન્ય અંગે વિસ્તૃત ચર્ચા કરી રોજિંદા જીવનમાં આપણે બાજરી નાગલી જુવાર નો વપરાશ કેમ વધારવો તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક કામગીરી પાર પાડી હતી
બીલીમોરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બીલીમોરા શહેર ભાજપ સંગઠન ના મહામંત્રી શ્રી મનાભાઈ પટેલ એ ખૂબ જ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહકાર પૂરો પાડ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *