તાપી જિલ્લાના વ્યારા નગરે શ્રી અજીતનાથ જિનાલય ની 55 મી સાલગીરી તથા ધ્વજા રોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

કમલમ ન્યુઝ. સમીર શાહ.
તાપી જિલ્લાના વ્યારા નગરે તારીખ ૨૬/૦૪/૨૦૨૩ ને બુધવાર વૈશાખ. સુદ છઠ ના દિવસે શ્રી અજીતનાથ દાદાની ધ્વજા નો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારે 9:30 કલાકે સતરભેદી પૂજા ત્યાર બાદ ધજારોહણ નો કાર્યક્રમ માં જૈન સંઘના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ જૈન વાડીમાં શ્રી જૈન સંઘ સ્વામી વાત્સલ્ય નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *