સંસાદ ખેલ સ્પર્ધા 2023 અંતર્ગત આણંદ શહેરમાં ખો-ખો તથા કરાટે સ્પર્ધાનું સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ના હસ્તે શુભારંભ કરાયું.

રિપોર્ટ : બીના પટેલ

સાંસદ ખેલ સ્પર્ધા 2023 અંતર્ગત આણંદ શારદા હાઈસ્કૂલ ખાતે ખો-ખો તથા કરાટે સ્પર્ધાનું સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ના હસ્તે શુભારંભ કરાયું. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, આણંદ શહેર મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, શ્રી અમિતભાઇ ઠાકોર, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, પાલિકાના કારોબારી ચેરમેન શ્રી સચિનભાઇ પટેલ, આણંદ શહેર ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ પટેલ સહિત કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *