મોરબી શહેર ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમ ના 100 માં એપિસોડનું આયોજન

રીપોર્ટ કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

મોરબી શહેર ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમ મોરબી શહેર મહામંત્રી શ્રી ભાવેશભાઈ કણજરીયા બુથ નંબર 157 માં કરવામાં આવ્યો મન કી બાત કાર્યક્રમમાં જિલ્લામાંથી ઉપપ્રમુખ શ્રી કાજલબેન કોસાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ રસીલાબેન ,મહાવીર સિંહ તેમજ શહેર સંગઠનમાંથી શહેર પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા રીસીપભાઈ કૈલા ભાવેશભાઈ કણજારીયા તેમજ મોરબી શહેરના ઉપપ્રમુખશ્રી મંત્રી શ્રી તેમજ મોરચાના પ્રમુખ મહામંત્રી શ્રી તેમજ પૂર્વ કાઉન્સિલર શ્રીઓ ઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા જિલ્લામાંથી આવેલ તમામ અધિકારીઓનું મોરબી શહેર દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ મોરબી શહેર માં તમામ બુથ માં આ કાર્યક્રમ આયોજિત કરેલ હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *