

રિપોર્ટ : બીના પટેલ
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે બોચાસણ જિલ્લા પંચાયત ના બોચાસણ ગામે યાત્રા પહોંચી સ્વામિનારાયણ મંદિરે અને મેલડી માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભાજપા ના અંત્યોદય પથ વિશે લોકો સાથે ચર્ચા કરી.આ યાત્રામાં આણંદ સાંસદ સાથે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, બોરસદ તાલુકા પ્રમુખ શ્રી વિજયસિંહ રાજ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જયવતસિંહ ચૌહાણ, ગામના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી.