યોગ શિબિરનુ આયોજન

કમલમ ન્યુઝ. સમીર શાહ.
તા :13/05/2023 ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જીવન શિક્ષણ પ્રાથમિક સ્કુલ કુકરમુન્ડા ખાતે 9 મા આંતરરાસ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે કોમન યોગા પ્રોટોકોલ નો અભ્યાસ કરવામાં આવ્યો જેમાં યોગ શિબિરનુ આયોજન કુકરમુન્ડા તાલુકાનો યોગ કોચ પાડવી રેખાબેન દ્વારા કરવામાં આવ્યું ઉપસ્થિત મેહમાનશ્રીઓ તાપી જિલ્લાના દંડકશ્રી રાહુલભાઈ ચૌધરી, વકીલ શ્રી એલ. એમ. પાડવી અને યોગ ટ્રેનરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *