તા. 12 થી 14 જુન રાજ્ય વ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023 યોજાશે

માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાળા પ્રવેશોત્સવ-2023ની બ્રિફ મિંટીગમા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ડાંગ જિલ્લા અધિકારીઓ જોડાયા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

વર્ષ 2023-24નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આગામી તા. 12,13,14 જુનના રોજ રાજ્યની તમામ શાળાઓ સહીત ડાંગ જિલ્લાની તમામ શાળાઓમા યોજાનાર છે.

શાળા પ્રવેશોત્સવ-2023 કાર્યક્રમ અંતર્ગત માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને બ્રિફ મિંટીગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ સહીત જિલ્લાના અધિકારીઓ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જાડાયા હતા. માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજયેલ બ્રિફ મિંટીગમાં શાળા પ્રવેશોત્સવ તેમજ બાળ વાટીકા પ્રવેશોત્સવ અંગે જિલ્લાના અધિકારીઓએ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *