9 વર્ષ સિદ્ધિના, 9 વર્ષ જનસેવાના, 9 વર્ષ સમર્પણના…

“નો સાલ બેમિસાલ” ઉજવણીના ભાગરૂપે “વિશેષ જન સંપર્ક અભિયાન” અંતર્ગત આજરોજ સિહોર તાલુકામાં સાંઢેડા મહાદેવ ગાદીપતિ ગજરાજ પતિ બાપુ અને ધીરુ બાપુ તેમજ સણોસરા ના ડોક્ટર દિલીપભાઈ ભાવસાર તેમજ કોકીલાબેન ભાવસાર સાથે પૂર્વ આગેવાન ભુપતભાઈ રાઠોડ ની મુલાકાત કરવામાં આવી…

આ પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા, મહામંત્રી શ્રી ભરતભાઈ મેર, સોશિયલ મીડિયા સૌરાષ્ટ્ર કન્વીનર અભયસિંહ ચાવડા, સિહોર તાલુકા મહામંત્રી શ્રી સુરેશભાઈ દવે, બાવસંદભાઈ ચૌહાણ, મગનભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *