વિશ્વ નેતા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi જીના વડપણ હેઠળ સેવા અને સુશાસનના ૯ વર્ષ પૂર્ણ થયાના નિમિતે 173 – ડાંગ વિધાનસભા મતવિસ્તારમાં વિશાળ ‘લાભર્થી અને જનસંપર્ક અભિયાન’નું આયોજન ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે કરવામાં આવ્યું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આ લાભાર્થી અને જનસંપર્ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો, સરકારશ્રીના યોજનાના લાભાર્થીઓ સાથે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ સાહેબ. વલસાડ -, ડાંગના સાંસદ ર્ડો. કે. સી. પટેલ સાહેબ જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, ભા.જ. પા. પ્રમુખશ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી હરીરામભાઈ સાવંત, રાજેશભાઈ ગામીત, દિનેશભાઈ ભોયે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કમળાબેન રાઉત, સુબીર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બુધુભાઈ કામડી, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન પવાર, ડાંગ જિલ્લાના અલ્પકાલીન વિસ્તારક અનિલભાઈ ચૌધરી,આદિજાતિ મોરચના ડાંગ જિલ્લાના પ્રભારી સંજયભાઈ ગામીત,સંગઠનના હોદેદારો, જિલ્લા /તાલુકા પંચાયતના સદસ્યો ની ઉપસ્થિતિમાં આ સેવા અને સમર્પણના ૯ વર્ષ વિશે ચર્ચા કરી અને જન કલ્યાણ યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન વિધાનસભાના મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ર્ડો. કે.સી પટેલ અને ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ દવારા આપવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *