હિંમતનગરમાં પ્રધાનમંત્રી ના 102 માં મન કી બાત ના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો “મન કી બાત” નો કાર્યક્રમ હિંમતનગર શહેરમાં વિવિધ વોર્ડમાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. તાલુકામાં પણ મહાદેવપુરા (લોલાસણ)માં ધારાસભ્ય વી.ડી.ઝાલા, શહેરના વોર્ડ નંબર 5 માં વિસ્તારક રાજુભાઈ નિનામા, પંકજભાઈ ધુવાડ, પાલિકા પક્ષના નેતા શશીકાંત સોલંકી, શહેર ઉપપ્રમુખ શૈલેષભાઈ ધુવાડ, વસંતભાઈ ભાટી, સદસ્ય દિલીપ વાઘેલા, કનુભાઈ રાવલ, વોર્ડ નંબર 4 માં પ્રદિપસિંહ રાઠોડ ના ઘરે ધીરેનભાઈ અસારી, મહિલા મોરચાના ઉપપ્રમુખ નિર્મળાબેન પંચાલ, ડિકુલ ગાંધી, જાનકીબેન રાવલ, કેતુલ વ્યાસ, વોર્ડ નંબર 2 માં આરોગ્ય ચેરમેન રાકેશભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, વર્ષાબેન મિસ્ત્રી, વોર્ડ નંબર 8 માં સાવનભાઈ દેસાઈ, કિરીટભાઈ મુંદડા, કાંતાબેન પંડ્યા, કલ્યાણભાઈ દેસાઈ, વોર્ડ નંબર 6 માં પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, સવજીભાઈ ભાટી, દિલીપભાઈ પટેલ, બીપીનભાઈ દરજી, વોર્ડ નંબર 1 માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, વોર્ડ સદસ્ય મનીષાબેન, કલ્પેશભાઈ સાંખલા, રાજુભાઈ રાવલ, રાજુ શર્મા, વસંતભાઈ પંચાલ સહિત અનેક કાર્યકરો, હોદ્દેદારો, નગરજનો વગેરે કાર્યક્રમ જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *