ડીસા માં કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી વિશાળ જન મેદની સાથે બીજેપી માં સી આર પાટીલ ની હાજરી માં જોડાયા

આનંદ ઠકકર ડીસા

ડીસા હર હમેશ દિશા બતાવતું શહેર છે ત્યારે કદાચ ઇતિહાસ માં પ્રથમ વખત આટલી વિશાલ સંખ્યા માં ભારતીય જનતા પાર્ટી માં એક સાથે જોડાવા નો આ પ્રથમ બનાવ હશે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ પોતાની અલગ સમાજ માં છાપ ધરાવે છે કહેવાય છે કે તેમને પાર્ટી માં લાવવા શંકર ચૌધરી અને બળવંતસિંહ રાજપુતે ખેલ પાડ્યો હોવા ના સમાચાર મળીહ્યા છે ગોવાભાઈ ના સમર્થન માં સમગ્ર ગુજરાત માં થી ઠેર ઠેર રાજીનામાં પડીરહ્યા છે તેના થી તેમનું રાજકીય વર્ચસ્વ સમજી શકાય છે આજે વિશાલ જન મેદની માં બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતિ માં એરોડ્રામ પર થી યુવા મોરચા દ્વારા બાઇક રેલી વિશાલ સંખ્યા માં નીકળવા માં આવી તેમજ આ કાર્યક્રમ માં રાજકીય મહાનુભાવો માં સી આર પાટીલ પરબતભાઇ પટેલ બળવંત સિંહ રાજપૂત અનિકેત ઠાકર કેશાજી ચૌહાણ માવજીભાઈ દેસાઈ પ્રવીણ માળી રાજુલબેન દેસાઈ શશીકાંત પંડ્યા કનુભાઈ જોશી કીર્તિસિંહ વાઘેલા ડોલર કોટેચા મગનલાલ માળી જેવા વિવિધ રાજકીય આગેવાનો તેમજ રબારી સમાજ ના ભૂવાજી ઓ એ હાજર રહી તેમની હાજરી માં બીજેપી નો ખેસ ગોવાભાઈ રબારી એ ધારણ કરેલ ગોવા ભાઈ બીજેપી માં જોડાતા બીજેપી ને મોટું રાજકીય સમર્થન મળ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *