
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ વિશ્વભરમાં યોગ કરવામાં આવ્યા શાળામાં મહા શાળા કસબા તમામ યોગના રંગે રંગાઈ ગયા
રિપોર્ટ ,મયુર પટેલ
બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાખવામાં પણ પીટી શિક્ષક રાકેશભાઈ દ્વારા ખુબ સુંદર આયોજન કરી યોગના વિવિધ કર્તાઓ વિદ્યાર્થીઓએ બતાવ્યા 1400 વિદ્યાર્થીઓ 30 શિક્ષકો અને 150 જેટલા વાલીઓએ ઉત્સાહ ફેરફ ભાગ લીધો સવારે 7:00 વાગ્યે યોગ ક્રિયા શરૂ કરવામાં આવી અને લગભગ 8:30 કલાકે સમગ્ર યોગ ક્રિયા પૂર્ણ થઈ યોગ જાગૃતિ માટે શાળામાં જનરેલી વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરેલું જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન શનિવારના રોજ શાળામાં થતી યોગ ક્રિયાની સમજૂતી આપી યોગની તંદુરસ્તી માં કેટલો ફાળો છે તેની ઉદાહરણ દ્વારા સમજૂતી આપવામાં આવી તંદુરસ્ત બાળક યોગ થકી શિક્ષણ કાર્યમાં કઈ રીતે પ્રગતિ કરી શકે એ વિશે મનનીય પ્રવચન આપ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ સંસ્થાના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓની આ કામગીરીની નોંધ લેવામાં આવી અને અભિનંદન પાઠવવામાં આવ્યા 21 યોગ દિવસે શાળામાં વૃક્ષારોપણ કરીને 250 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા શાળાની પરંપરા મુજબ વિશિષ્ટ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે છે